Advertisement
Author: નોબત સમાચાર

નોબત: ગુજરાત વિધાનસભા ચૂંટણી સ્પર્ધા પરિણામ

'નોબત' દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી સ્પર્ધામાં 'નોબત'ના વાર્ષિક લવાજમ યોજનાના ગ્રાહકો માટે ખૂબ જ સરળ તથા રસપ્રદ ચૂંટણી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં સંપૂર્ણ સાચા, એક ભૂલ, બે ભૂલ તથા ત્રણ ભૂલવાળા વિજેતાઓ નક્કી કરવા માટે 'નોબત' કાર્યાલયમાં ડ્રો કરવામાં આવ્યો હતો.

૭૯-જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના હસ્તે વિજેતાઓ નક્કી કરવાનો ડ્રો કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે 'નોબત'ના તંત્રી પ્રદીપભાઈ માધવાણી, ચેતનભાઈ માધવાણી, દર્પણભાઈ માધવાણી અને ચિત્રાંગદ્દ જાની હાજર રહ્યાં હતાં.

: સ્પર્ધાના વિજેતાઓ :

સંપૂર્ણ સાચા વિજેતા - (૧)

નિધી ભાવેશભાઈ પટેલ, જામનગર (રૃા. ર૧,૦૦૦)      (વા.ગ્રા.નં.ઃ ૦ર૭૩પ)

એક ભૂલવાળા વિજેતા - (૧)

જયેશ શાંતિલાલ ગોપીયાણી, જામનગર (રૃા. ૧૧,૦૦૦),           (વા.ગ્રા.નં. ૦ર૯૪૬)

બે ભૂલવાળા વિજેતા - (૧)

નરેન્દ્રભાઈ નથવાણી, જામનગર (રૃા. પ૦૦૦),           (વા.ગ્રા.નં. ૦૦૬ર૪)

ત્રણ ભૂલાવાળા વિજેતા - (આશ્વાસન ઈનામઃ ગીફ્ટ હેમ્પર)

(૧) લાલજીભાઈ પરમાર, જામનગર            (વા.ગ્રા.નં. ૦૧૭૮૩)

(ર) પ્રભાતસિંહ પથુભા જાડેજા, જામનગર      (વા.ગ્રા.નં. ૦૦૪૩૭)

(૩) આર. ટી. સુતરીયા, મીઠાપુર    (વા.ગ્રા.નં. ૦૮૬૪ર)

(૪) ગંભીરસિંહ કરણુભા વાળા, જામનગર     (વા.ગ્રા.નં. ૦૧પ૮૭)

(પ) કિશોર મુળજીભાઈ પાટડીયા, જામનગર   (વા.ગ્રા.નં. ૦૧૯૧ર)

'નોબત' ચૂંટણી સ્પર્ધામાં ભાગ લેનાર તથા વિજેતાઓને અભિનંદન, વિજેતાઓને તેમના આઈડી પ્રુફ તથા વાર્ષિક ગ્રાહક લવાજમની પહોંચ સાથે તેમના ઈનામ તા. ર-૬-ર૦ર૩ થી સાંજે પ થી ૭ દરમ્યાન નોબત કાર્યાલયમાંથી મેળવી લેવાના રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh