Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧ઃ જામનગરની હોટલ કલાતીત ઈન્ટરનેશનલમાં તા. ૦૩-૦૬-૨૩ શનિવારના તેજવાણી ઈન્સ્ટિટ્યુટ દ્વારા સી.એ.ના કોર્ષ વિશે માહિતી આપવા માટે ફ્રી સેમિનાર યોજવામાં આવ્યો છે. જેનું સંચાલન એક્સપર્ટ સી.એ. સુરેશ એસ. તેજવાણી તથા સી.એ. દિવ્યાંગ દ્વારા પણ ખૂબ જ સારૃ માર્ગદર્શન આપવામાં આવશે.
જેમાં ધો. ૧૨ કોમર્સના વિદ્યાર્થી મિત્રો તથા તેમના માતા-પિતા આ સેમિનારનો લાભ લઈ શકશે. ડેમો લેક્ચર તા. ૦૫-૦૬-૨૩ના લેવામાં આવશે. સ્પે. સ્કોલરશીપ ૮૦ ટકા ઉપર થી ૧૦૦ ટકા તથા ૭૦ ટકાથી ૮૦ ટકા ઉપર ૫૦ ટકા આપવામાં આવશે. રજીસ્ટ્રેશન માટે ૯૪૨૭૯ ૭૯૧૬૦નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial