Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાની શાળાઓએ ધો. ૧ર (સામાન્ય પ્રવાહ)ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કર્યું છે. સમગ્ર રાજ્યમાં જિલ્લાની દૃષ્ટિએ દેવભૂમિ દ્વારકા જિલ્લો સાતમાં ક્રમે રહ્યો છે.
જિલ્લામાં ખંભાળીયાની શિવમ ગર્લ્સ હાઈસ્કૂલનું ૯૧.૧૧ ટકા, દ્વારકા એનડીએચ હાઈસ્કૂલનું ૬૯.પ૬ ટકા, ખંભાળીયાની શારદા હાઈસ્કૂલનું ૮૪.૩૧ ટકા, ઓખા ગ્રા.પં. હાઈસ્કૂલનું ૯૬.૦૭ ટકા, ખંભાળીયાની વિજય ચેરી. હાઈસ્કૂલનું ૮૭.૭૬ ટકા, બાંકોડીની સમર્પણ સ્કૂલનું ૯૯ ટકા, ભાટીયાની સાંદિપની શાળાનું પરિણામ ૯૪.૦ર ટકા, રાજપરા ઉ.મા. શાળાનું પરિણામ ૮૭.પ૦ ટકા આવ્યું છે.
જિલ્લામાં ઉચ્ચ ગુણાંકો મેળવનારાઓમાં દિવ્યા કરમુર (૯૮.૭૬ પીઆર), રિદ્ધિ નકુમ (૯૮.૪૧ પીઆર), તેજલ ઠાકર (૯૮.૦૬ પીઆર), ગોપાલ મોરડાવ (૯૮.પ૮ પીઆર) રોહીત હાથીયા (૯૪.ર૮ પીઆર), કાજલ નકુમ (૯૯.૪૪ પીઆર), કિસન ચાવડા (૯૯.૧૦ પીઆર), ધારા કોટા (૯૬.પ૧ પીઆર), નારણ સોલંકી (૯પ.૧૭ પીઆર), રાધિકા ગોજીયા (૯૭.૯૩ પીઆર), મીરા ગોજીયા (૯૯.રર પીઆર), નિલેશ આંબલીયા (૯૯.૧૮ પીઆર), આશિષ ગોરીયા (૯૮.૮૧ પીઆર) તથા જયસુખ હડીયલ (૯૮.૭૧ પીઆર) એ ઉચ્ચ ગુણાંકો પ્રાપ્ત કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial