Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી ચરણદાસ ગુરુનંદલાલ ઉદાસીન પુણ્યતિથિઃ
મીઠાપુર તા. ૧૮ઃ દ્વારકા જિલ્લાના મીઠાપુર નજીક આવેલા સૂરજકરાડીના ગણપતિ મંદિરમાં આજે તા. ૧૮-૩-ર૦ર૩ (શનિવાર) ના બ્રહ્મલીન શ્રી ચરણદાસ ગુરુનંદલાલદાસ ઉદાસીનની ૧૪ મી પુણ્યતિથિ નિમિત્તે સવારે ૮-૩૦ થી ૧ર-૩૦ દરમિયાન યજ્ઞ, બપોર ૧ર-૩૦ વાગ્યે પ્રભુ પસાદી અને ત્યારપછી શ્રી રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ સર્વશ્રી કારાભા બોધાભા માણેક, પરિમલભાઈ બી. દાસાણી અને રાજુભાઈ ટી. સુતરિયાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag