Advertisement
Author: નોબત સમાચાર

ઓપન જામનગર કવીઝ સ્પર્ધાનું આયોજન

જામનગર તા. ૧૮ઃ જામનગરની પરિભ્રમણ સંસ્થા દ્વારા ઓપન જામનગર કવીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું પ્રશ્નપત્ર તા. ર૦-પ થી ૩૦-પ દરમ્યાન (૧) કિરીટભાઈ શાહ, ૩ મોર્ડન માર્કેટ, (ર) રૃપકલી સુપર માર્કેટ, (૩) મોર્ડન ઓપ્ટીકલ સ્ટોર, રણજીત રોડમાંથી વિનામૂલ્યે મળી શકશે. આ દિવસો દરમ્યાન જ ઉતરો સાથેનું ફોર્મ કિરીટભાઈ શાહની ઓફિસે બંધ કવરમાં પહોંચાડી દેવાનું રહેશે.

વિજેતાઓના નામ તા. ૯-૬ ના જાહેર કરાશે. વિજેતાઓને પ્રમાણપત્ર તથા રોકડ ઈનામ આપવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh