Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૧.૪ ડીગ્રી

વાદળોની આવન-જાવન વચ્ચે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧રઃ જામનગરમાં બુધવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીથી વધુ ઊંચકાઈને મહત્તમ તાપમાન ૩૧.૪ ડીગ્રી, જ્યારે આંશિક ઘટીને લઘુતમ તાપમાન ર૬.૬ ડીગ્રી નોંધાયું હતું. વરસાદી માહોલના પગલે વાતાવરણમાં ઠંડક રહેવા પામી હતી.

નગરમાં વાદળોની આવન-જાવન વચ્ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ નહીંવત્ ઘટીને ૮પ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh