Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાઃ તમાકુ વેપારીઓ દ્વારા કાયદાનો ભંગઃ ૧૬ વેપારીઓને રૂ।. ર૦૦-ર૦૦નો દંડ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧રઃ દ્વારકામાં નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત તાલુકા હેલ્થ કચેરી દ્વારા પોલીસ સાથે તમાકુ અધિનિયમના અમલીકરણ માટે દ્વારકાધીશ મંદિર, શહેરના જાહેર સ્થળો, શૈક્ષણિક સંકુલો તેમજ સરકારી કચેરીઓ આસપાસના વિસ્તારોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં કાયદાનો ભંગ કરી તમાકુનું વેચાણ કરતા ૧૬ વેપારીઓ સામે કાર્યવાહી કરી રૂ।. ર૦૦-ર૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh