Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિ સહિતના પાંચ સામે ગુન્હોઃ
જામનગર તા. ૧૨: જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા અનિશાબેન સલીમભાઈ મુરીમા નામના યુવતીના નિકાહ વર્ષ ૨૦૧૪માં ગુલાબનગર નજીક રવિ પાર્કમાં વસવાટ કરતા અફઝલ હુસેનભાઈ વઘેરા સાથે થયા હતા.
લગ્નના સાત વર્ષ સુધી પતિ અફઝલ, સાસુ રૂકસાનાબેન, સસરા હુસેનભાઈ ઝવેરભાઈ, દિયર સાજીદ, દેરાણી દિલશાદબેન સાજીદભાઈએ તેણીને નાની બાબતોમાં ઝઘડા કરી શારીરિક તથા માનસિક ત્રાસ આપી ગાળો ભાંડવા ઉપરાંત મારકૂટ પણ કર્યાની અનિશાબેને ગઈકાલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પતિ, સાસુ, સસરા, દિયર અને દેરાણી સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial