Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકા કચેરીની ફાયર સીસ્ટમમાં ભંગાણથી પાણી વેડફાયુ

વર્ષો જુની પાઈપલાઈન હોવાથી તૂટી પડી

                                                                                                                                                                                                      

જામનગર મહાનગરપાલિકા કચેરીની ફાયર સીસ્ટમની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું હતું. બનાવની જાણ થતાં જ તુરંત મરામતની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાના મુખ્ય વહીવટી ભવનની ફાયર સીસ્ટમની પાઈપલાઈનમાં આજે સવારે ભંગાણ સર્જાતા અમૂલ્ય પાણીના જથ્થાનો અઢળક બગાડ થયો હતો અને  મહાનગરપાલિકા કચેરીના પટાંગણમાં પાણી વહેતા થયા હતા. આ અંગે ફાયર બ્રિગેડ શાખાના સ્ટાફ દ્વારા તુરંત જ અન્ય વિભાગની મદદથી મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh