Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયામાં બસ સ્ટેશનથી સ્ટેશન રોડ સુધી બનાવાયેલા
ખંભાળીયા તા. ૮: ખંભાળીયા પાલિકા દ્વારા તાજેતરમાં બસ સ્ટેશનથી જીવીજે હાઈસ્કૂલ સ્ટેશન રોડ સુધી રોડ બનાવવામાં આવેલ હોય, આ રોડની ગુણવત્તા બાબતે કોંગ્રેસ જિલ્લા કાર્યાલય મંત્રી કપિલ ત્રિવેદી દ્વારા રાજ્ય નગરપાલિકા નિયામક તથા ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી પેમેન્ટ ચૂકવણું અટકાવવા માંગણી કરી છે.
આ મુદ્દે તેમણે ફરિયાદ કરી ત્યારે તંત્રએ એવો જવાબ આપ્યો કે ખાનગી થર્ડ પાર્ટીએ ઈન્સ્પેકશન કર્યુ અને તેના રિપોર્ટના આધારે ચૂકવણું થયું છે. આ સંજોગોમાં અરજદારે ખાનગી થર્ડ પાર્ટીના ઈન્સ્પેકશન સામે સવાલો ઉઠાવ્યા છે અને અરજદારની હાજરીમાં સેમ્પલ લેવા માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial