Advertisement
Author: નોબત સમાચાર

વિધાનસભાના દ્વારેથી

 (જિતેન્દ્ર ભટ્ટ દ્વારા)

કુંવરજી હળપતિને અભિનંદન આપતાં અધ્યક્ષ

વિધાનસભા ગૃહ આજે વહેલી સવારે મળ્યું હતું ત્યારે આદિજાતિ વિસ્તારની બાળાઓ/વિદ્યાર્થીનીઓને સાયકલ આપવાના પ્રશ્નનો મુદ્દાસર અને ટૂંકમાં જવાબ આપતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ અભિનંદન આપ્યા હતાં, તેમ જ ગઈકાલે માર્મિક ટકોર પણ કરી હતી કે, પાટલી ખાલી-ખાલી કેમ ખખડાવો છો...? આ પ્રશ્ને ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળીના પ્રશ્નના જવાબમાં મંત્રી કુંવરજી હળપતિએ જવાબ આપ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh