Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂનમબેન માડમ સહિતના આગેવાનોની ઉપસ્થિતિઃ જનમેદની ઉમટી પડી
જામનગરમાં ભોઈ જ્ઞાતિ સમસ્ત દ્વારા સુભાષ માર્કેટ પાસેના ચોકમાં ૬૭મો હોલિકા દહન મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. સમગ્ર સૌરાષ્ટ્રમાં આ હોલિકા ઉત્સવમાં સૌથી ઉંચી અને વિરાટ હોળીનું નિર્માણ કરવાની પરંપરા આ વરસે પણ જળવાય રહી હતી. હોળી પ્રગટાવવાના પ્રસંગે જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમે ઉપસ્થિત રહી જનમેદનીને હોળી તથા ધૂળેટી પર્વની શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારી, શાસક જુથના નેતા કુસુમબેન પંડ્યા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા વિગેરે આગેવાનો હાજર રહ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag