Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના દિપકભાઈ ઠક્કરની
જામનગર તા. ૧૯: ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની તપાસ સમિતિમાં જામનગરના દિપકભાઈ ઠક્કરની સભ્યપદે નિમણૂક કરવામાં આવી છે. દિપકભાઈ જયંતિલાલ ઠક્કર જામનગર જિલ્લા ગ્રાન્ટેડઠ શાળા સંચાલક મંડળ, આર્યસમાજ- જામનગર સંચાલિત શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલય, શ્રી સમાજ સેવક મહાવીર દળ- જામનગર (સ્મશાન વ્યવસ્થા સમિતિ- જામનગર), શ્રી બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભાના પ્રમુખશ્રી અને ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના મહામંંત્રી છે ઉપરોકત સંસ્થાઓમાં દિપકભાઈ જયંતિલાલ ઠક્કર તેમની સેવાઓ આપી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial