Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૯: પીજીવીસીએલ-સુરેન્દ્રનગર વર્તુળ દ્વારા તાજેતરમાં આયોજિત ઈન્ટર સર્કલ ટેનીકોટ ટૂર્નામેન્ટમાં કુલ ૮ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં પીજીવીસીએલ-જામનગર વર્તુળની ટીમ ડબલ્સમાં રનર્સઅપ બની હતી. ટીમને સફળ બનાવવા માટે હસિત વ્યાસ (અધિક્ષક ઈજનેર) અને નીશાબેન ઉનડકટ (નાયબ ઈજનેર), પીજીવીસીએલ વર્તુળ કચેરી-જામનગરના માર્ગદર્શન હેઠળ નઝમા દલ (નાયબ અધિક્ષક) એ જહેમત ઉઠાવી હતી. આ ટૂર્નામેન્ટનું સંચાલન એજીવીકેસના પ્રચારમંત્રી દીપકભાઈ ત્રિવેદીએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial