Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડની વિદ્યાપીઠમાં એસઓજી દ્વારા ૪૫૦ છાત્રો માટે યોજવામાં આવ્યો સેમિનાર

નશાની બદીથી દૂર રહેવા અપાઈ સમજણઃ

                                                                                                                                                                                                      

કાલાવડમાં આવેલી ગાર્ડી વિદ્યાપીઠમાં ગઈકાલે જામનગરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એનડીપીએસ સેમિનાર યોજવામાં આવ્યો હતો. વિદ્યાપીઠના ૩૦૦ જેટલા વિદ્યાર્થી તથા કોલેજ સ્ટાફ ઉપરાંત આઈટીઆઈ-કાલાવડના ૧૫૦ વિદ્યાર્થીઓને પોલીસ સ્ટાફે નશાની બદીથી દૂર રહેવા અને પોતાના પરિવારની બરબાદી રોકવા અંગે સઘન માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. નશાકારક કોઈપણ ચીજના વેચાણ કે તે પ્રકારની હરકત થતી હોય તો નેશનલ નાર્કોટીક્સ હેલ્પલાઈન-૧૯૩૩નો સંપર્ક કરવા અનુરોધ કરાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh