Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિર્વાણ દિવસ નિમિત્તે
ડો. બાબાસાહેબ આંબેડકરનો આજે નિર્વાણ દિવસ છે. ત્યારે એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, ઈતિહાસકાર હતા. તા. ૬ ડિસેમ્બર ૧૯૫૬ના દિવસે તેમનું દુઃખદ અવસાન થયું હતું. આ દિવસે તેમનો નિર્વાણ દિવસ મનાવવામાં આવે છે. આજે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા ઉપરાંત અન્ય આગેવાનો આનંદ ગોહિલ, પાર્થ પટેલ, સાજીદ બ્લોચ વગેરે એ ડો. આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial