Advertisement
Author: નોબત સમાચાર

નગરના ખીજડા મંદિરમાં શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય કૃષ્ણમણિજી મહારાજના જન્મદિવસની ઉજવણી

જામનગરમાં પ નવતનપુરી ધામ, ખીજડા મંદિરમાં શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય પૂ. કૃષ્ણમણિજી મહારાજના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જામનગર તથા આસપાસના વિસ્તારોમાંથી સુંદરસાથ ભાવિકો, વિવિધ ક્ષેત્રના આગેવાનો, દેશ-વિદેશના અનુયાયીઓએ ઉપસ્થિત રહી પૂ. મહારાજશ્રીને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. આ સાથે ખીજડામંદિરમાં રકતદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ૬૦ રકતદાતાઓએ રકતદાન કર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh