Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૨૧: ખંભાળીયામાં ઘી ડેમ પાસેના વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારોના વર્ષો જુના બાળ સ્મશાન તથા ગૌચરની જમીનને તંત્ર દ્વારા ખોદી નાખવામાં આવતા ભારે રોષની લાગણી ફેલાઈ છે. આ વિસ્તારમાં રહેતા રમેશ ભીખાભાઈ કોળીએ જણાવેલ કે આઝાદી પહેલાંના બાળ સ્મશાન તથા બાળકો અને વડવાઓની સમાધિની જગ્યા ખોદી નખાઈ છે. આ બાબતે તાકીદે પગલાં લેવા, કામ બંધ કરવામાં નહીં આવે તો ઉપવાસ-આંદોલન કરવાની જાહેરાત પણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial