Advertisement
Author: નોબત સમાચાર

'છોટીકાશી'માં રૂદ્રાભિષેક મંત્રની પુસ્તિકાનું નિઃશુલ્ક વિતરણ કરાશે

જામનગર તા. ૨૧: છોટીકાશી જામનગરમાં એક શિવભક્ત દ્વારા મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે તા. ૨૨ અને ૨૩ના સવારે ૯:૩૦ થી ૧૨ તથા સાંજે ૬ થી ૭ દરમિયાન શ્રી સત્યનારાયણ મંદિર, સત્ય નારાયણ મંદિર રોડ, જામનગરમાં રૂદ્રાભિષેક પાઠની પુસ્તિકાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.

શિવ ભક્તોને આ મંત્ર પુસ્તિકા નિઃશુલ્ક મેળવવા વધુ માહિતી માટે મો. ૮૪૬૯૯ ૫૬૦૪૬ પર સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh