Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વારંવાર ખોદકામ...!
જામનગરમાં પવનચક્કી સર્કલ પર થોડા દિવસ પહેલા ખોદકામ કરવામાં આવ્યું હતું. પછી સમારકામ કરાયું હતું. તેના ગણતરીના દિવસોમાં જ ફરીથી મોટો ખાડો ખોદવામાં આવતા અહીં ખાડો કાયમી સ્થિતિમાં હોય, એવું ચિત્ર ઉપસ્યું છે. વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. એક જ સ્થળે વારંવાર ખોદકામ કરવું પડે એ તંત્રની અણઆવડતનો નમૂનો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial