Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમસ્ત ભોગાયતા પરિવાર દ્વારા
ભાટિયા તા. રપઃ સમસ્ત ભોગાયતા પરિવાર દ્વારા આગામી તા. ર૯-૧૧-ર૦ર૩ અને મંગળવારના કુળદેવી હરસિદ્ધિ માતાજીનો નવચંડી યજ્ઞ તથા સમૂહ નૈવેદ્ય હર્ષદ-ગાંધવી ગામે જગડુશા ધર્મશાળામાં રાખવામાં આવ્યો છે. તા. ર૯ ના સવારે ૮ વાગ્યે યજ્ઞ પ્રારંભ સવારે ૧૦ વાગ્યે શોભાયાત્રા, બપોરે ૧ર-૩૦ વાગ્યે મહાપ્રસાદ, બપોરે ૩-૩૦ વાગ્યે યજ્ઞ પૂર્ણાહુતિ થશે. તા. ર૮ ના રાત્રે ૧૦ વાગ્યે સંગીતાબેન લાબડિયા તથા ગ્રુપ દ્વારા ભવ્ય લોકડાયરો યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial