Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૨૭-૧૧-૨૩ ના દિને
ખંભાળીયા તા. ૨૫ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સણખલા ગામે લોહાણા રઘુવંશી હિંડોચા પરિવારના રાંદલ માતાજી,તુલજાભવાની માતાજી તથા સુરાપુરા દાદાનો હવન આગામી તા. ૨૭-૧૧-૨૩ ને સોમવારે સવારે ૯ વાગ્યે રાખેલો હોય હિંડોચા પરિવારને સહપરિવાર પધારવા જણાવાયું છે. આ હવનમાં મુખ્ય યજમાન તરીકે ખંભાળીયાના હરીદાસ છગનલાલ હિંડોચા, દ્વારકાના સમીર ઈશ્વરલાલ હિંડોચા, ખંભાળીયાના યશ મહેશભાઈ હિંડોચા, પોરબંદરના મુકેશ નટવરલાલ હિંડોચા તથા દ્વારકાના ઈશ્વરલાલ છગનલાલ હિંડોચા રહેશે. બપોરે ૧-૩૦ વાગ્યે બીડું હોમાશે તે પછી પ્રસાદીનું આયોજન રાખેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial