Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંદિરોએ દર્શન-આરતી તથા છાસ સહિત પ્રસાદ વિતરણનું આયોજન
હિન્દુ ધર્મમાં શનિદેવને કર્મફળના દાતા અને ન્યાયના દેવ તરીકે ઓળખવામાં આવે છે. વૈશાખ માસની અમાસના દિવસે શનિ જ્યંતી ઉજવવામાં આવે છે. જે મુજબ આજે શનિવારની અમાસના જામનગરમાં પવનચક્કી પાસે શનિદેવ મંદિરે ઉજવણી કરવામાં આવી હતી. વિશાળ સંખ્યામાં ભક્તોએ શનિ દેવના દર્શન કરી જીવનમાં અડચણો દૂર કરવા પ્રાર્થના કરી હતી. પુરાણો અનુસાર શનિદેવ અને સૂર્ય દેવ બન્ને છાયા માતાના પુત્ર છે. તેઓ માણસના કર્મ મુજબ સારા-ખરાબ કર્મોનું ફળ આપે છે, તેવી માન્યતા છે. આજે શનિદેવ મંદિર પવનચક્કી પાસે ભક્તો માટે ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને છાસ રૂપી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial