Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાના કમિશનર આજે સાંજે પોતાના હોદ્દાનો ચાર્જ છોડશે

નવા કમિશનર સોમવારે જામ્યુકોનો ચાર્જ સંભાળશેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગર મહાનગર પાલિકાના કમિશનરની બદલી થતાં આજે સાંજે તેઓ ચાર્જ છોડી દેશે અને સોમવારે નવા કમિશનર પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળશે.

જામનગર મહાનગર પાલિકાના કમિશનર ડી.એન. મોદીની ગાંધીનગરમાં બદલી કરવામાં આવી હતી, જ્યારે તેમના સ્થાને દિ૫ેશ કેડિયાને મૂકવામાં આવ્યા હતાં.

વર્તમાન કમિશનર ડી.એન. મોદી આજે સાંજે પોતાના હોદ્દાનો ચાર્જ છોડી દેશે અને સોમવારે તેઓ ગાંધીનગરમાં પોતાનો ચાર્જ સંભાળનાર છે, જ્યારે દિપેશ કેડિયા સોમવારે નવા કમિશનર તરીકેનો ચાર્જ સંભાળનાર હોવાનું પણ જાણવા મળ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh