Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વહીવટી સરળતા માટે
જામનગર તા. ૧૬: જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસરોની અરસપરસ બદલી કરવામાં આવી છે. વહીવટી સરળતા માટે આ બદલી કરવામાં આવી છે.
શહેરમાં આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસરોની બદલીના આદેશ થયા છે. જેમાં વિશ્રામવાડીમાં ફરજ બજાવતા ડો. દિપેશ ત્રિવેદીને ડો. શ્યામાપ્રસાદ મુખર્જી શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર, બેડીબંદર આરોગ્ય કેન્દ્રના ડો. કૃણાલ સોલંકીને વિશ્રામવાડીમાં પાણાખાણ આરોગ્ય કેન્દ્રના ડો. બ્રીજેશ કરંગિયાન બેડીબંદર આરોગ્ય કેન્દ્રમાં અને ત્યાંના ડો. હરદાસ આંબલિયાને પાણાખાણ આરોગ્ય કેન્દ્રમાં ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આરોગ્ય કેન્દ્રના ડો. યોગેશ ગાગિયાને બંદર રોડ આરોગ્ય કેન્દ્રમાં, વામ્બે આવાસ આરોગ્ય કેન્દ્રના ડો. ભરત બથવારને જીઆઈડીસી આરોગ્ય કેન્દ્રમાં અને ત્યાંથી ડો. અંકિતાને વામ્બે આવાસમાં મૂકવામાં આવ્યા છે. વહીવટી સરળતા માટે બદલીના આદેશ થયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial