Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટી બાણુંગારમાં શાપરીયા પરિવાર દ્વારા
જામનગર તા. ૧૬: જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામના સમસ્ત શાપરીયા પરિવાર દ્વારા તા. ૧૭-૫-૨૬થી તા. ૨૩-૫-૨૬ સુધી જુની પંચાયત કચેરી, ઉતારા ચોક પાસે, મોટી બાણુંગાર ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભાગવત સપ્તાહમાં વ્યાસાસને વેદાંત આચાર્ય શાસ્ત્રીજી નટુભાઈ જોષી બિરાજી કથાનું રસપાન કરાવશે. કથા શ્રવણનો સમય સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪ થી ૬:૩૦ વાગ્યા સુધીને રહેશે. આ ધર્મકથા શ્રવણનો લાભ લેવા આયોજકો મંજુલાબેન નરેન્દ્રભાઈ શાપરીયા, નરેન્દ્રભાઈ પ્રેમજીભાઈ શાપરીયા તથા સમસ્ત શાપરીયા પરિવારે અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial