Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના
જામનગર તા. ૧૬: હાલની પરિસ્થિતિમાં ભારતમાં ઈંધણની બચત કરવા માટે વડાપ્રધાને આમ જનતાને વાહનોનો ઓછો ઉપયોગ કરવા અપીલ કરી છે. ત્યારે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પદાધિકારીઓને મળતા સરકારી વાહનોના વપરાશ પર એક વર્ષ માટે પ્રતિબંધ મુકવા જનજાગૃતિ અભિયાન સમિતિના પ્રમુખ ભરતભાઈ કાનાબારે રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial