Advertisement
Author: નોબત સમાચાર

ગુંસાઈજીની બેઠકમાં કાલેે યમુનાતટના આમ્ર મહેલના દર્શનની ઝાંખીનો લ્હાવો

જામનગરમાં ઝંડુ ભટ્ટની ગલીમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગરમાં સેન્ટ્રલ બેંક રોડ, માંડવી ટાવર પાસે ઝંડુ ભટ્ટની ગલીમાં આવેલ શ્રી ગુંસાઈજીના ૨૫ (પચ્ચીસમા) બેઠકજીમાં તા. ૧૭-૫-૨૬ના યમુનાતટ પર આમ્ર-મહેલના દર્શનની ઝાંખી છે.

આ દર્શનનો સમય સાંજે ૬ થી ૮ વાગ્યા સુધી થશે, તો વૈષ્ણવોને દર્શન ઝાંખીનો લાભ લેવા મુખ્યાજી હાર્દિકભાઈ તથા કુલદિપભાઈએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh