Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૩૦ હજારનું મોટરસાયકલ ગયું:
જામનગર તા. ૧૬: મેઘપર સામે આવેલા જોગવડમાં આશાપુરા કોલોની પાસેથી એક સપ્તાહ પહેલા મૂળ દ્વારકા જિલ્લાના આસામીનું રૂ।.૩૦ હજારનું બાઈક કોઈ હંકારી ગયું છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા લાલપુર તાલુકાના જોગવડ ગામમાં વસવાટ કરતા મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુળવાસર ગામના કરમણભાઈ સામતભાઈ ચાનપા નામના આસામીએ ગઈ તા.૮ની રાત્રે પોતાનું જીજે-૩૭-એફ ૭૨૯૬ નંબરનું બાઈક આશાપુરા કોલોની પાસે રાખ્યું હતું. રૂ।.૩૦ હજારનું આ મોટરસાયકલ બીજા દિવસની સવાર સુધીમાં ત્યાંથી ચોરાઈ ગયું છે. મેઘપર પોલીસ સ્ટેશનમાં કરમણભાઈએ ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial