Advertisement
Author: નોબત સમાચાર

જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સુધી થશે

મેગા બ્લોકના કારણે આવતીકાલની

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૧૦: પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વાસદ-રનોલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નં. ૬ર૪ પર રી-ગાર્ડરિંગ કાર્ય માટે ૧૧ જૂન ર૦રપ ના મેગા બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે રાજકોટ મંડળમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. વિગતો નીચે મુજબ છે. ૧૧ જૂન ર૦રપ ના ટ્રેન નં. રર૯૬૦ જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે તેમજ ૧૧ જૂન ર૦રપ ના ટ્રેન નં. ૧ર૪૭૭ જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ માર્ગમાં પ૦ મિનિટ મોડી પડશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh