Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૦: જામનગર જિલ્લા પંચાયત કર્મચારીનગર નિર્માણ કો.ઓપ.હા. સોસાયટી લિ. તથા શ્રી મહાલક્ષ્મી કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ. જામનગર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યુ છે. આથી બંને સંસ્થાના સભાસદોના સંતાનો તેમજ પૌત્ર-પૌત્રી, દોહિત્ર, દોહિત્રી કે જેમણે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં લેવાયેલી એલકેજી થી લઈને ઉચ્ચ ડિગ્રી અભ્યાસની વાર્ષિક પરીક્ષામાં ૬૦%થી વધુ ગુણ મેળવ્યા છે તેઓને સન્માનીત કરવામાં આવશે. આ અંગેના ફોર્મ મેળવવા અને પરત કરવા તથા વધુ વિગત માટે તા. ૩૧-૭-૨૫ સુધીમાં ઓફિસના સમય દરમ્યાન ૧૦૫, માધવ સ્ક્વેર, પ્રથમ માળ, તુલસી હોટલની સામે, લીમડા લાઈન, જામનગરનો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial