Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં 'વનનેશન, વન ઈલેક્શન'ના સમર્થન-સંદર્ભે રવિવારે યોજાશે સાયકલ રેલી

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૦: 'વન નેશન, વન ઈલેક્શન'ના સમર્થન-સંદર્ભમાં ખંભાળિયામાં તા. ૧પ-૬-ર૦રપ ના રવિવારે સાયકલ રેલી યોજાશે. જેમાં રાજ્યના મંત્રી મૂળુભાઈ બેરા, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, શહેર પ્રમુખ મિલનભાઈ કિરતસાતા, તાલુકા પ્રમુખ કશ્યપભાઈ ડેર, સલાયા ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભૂવા, ન.પા. પ્રમુખ રચનાબેન મોટાણી વગેરે આગેવાનો જોડાશે. લોકોને પણ નોંધણી કરી જોડાવા અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh