Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં તા. ૭ થી ૧૩ જાન્યુઆરી સુધી
જામનગર તા. ૩૧: જામનગરના સાધના કોલોની વેપારી એસોસિએશન દ્વારા માનવજીવનની ઉન્નતિ તથા ભારતીય સંસ્કૃતિના રક્ષણ માટે તેમજ સમગ્ર પિતૃઓના મોક્ષાર્થે તા. ૭-૧-૨૬થી તા. ૧૩-૧-૨૬ સુધી સાધના કોલોની, મહાદેવ મંદિર ચોકમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૪-૧-૨૬ના સવારે ૭ વાગ્યાથી મહા વિષ્ણુ યજ્ઞ યોજાશે. કથા શ્રવણનો સમય બપોરે ૩.૩૦ વાગ્યાથી સાંજે ૬.૩૦ વાગ્યાનો રહેશે. વ્યાસાસને પૂ. સંત યોગીરાજ બ્રહ્મચારી બાપુ બિરાજી કથાનું રસપાન કરાવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial