Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અકસ્માત પછી બંને વાહન રોડ ઉતરી ગયાઃ
જામનગર-કાલાવડ માર્ગ પર આવેલા વિજરખી ગામ નજીક આજે સવારે એક રિક્ષા સાથે બાઈક ટકરાઈ પડતા બંને વાહન રોડની નીચે જઈ પડ્યા હતા. આ અકસ્માતમાં બે પુરૂષ, એક મહિલા તથા એક બાળકીને ઈજા થઈ છે. અકસ્માતની જાણ થતાં ૧૦૮ દોડી ગઈ હતી. આ અકસ્માતમાં બાઈકચાલકના પગમાં ગંભીર ઈજા થયાનું જાણવા મળી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial