Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સદ્નસીબે જાનહાની અને ગેસ ગળતર ટળ્યાઃ
જામનગર તા. ૨૯: જામનગરના ગુલાબનગર પાસે ગઈકાલે એક મોટર ગુજરાત ગેસની પાઈપલાઈન સાથે ટકરાઈ પડતા ફાયરબ્રિગેડની ટીમ તથા ગુજરાત ગેસની ટીમ ધસી ગઈ હતી.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી ગઈકાલે દોડી જતી એક મોટર કોઈ કારણથી તેના ચાલકના કાબૂ બહાર ગયા પછી ગેસ લાઈન સાથે અથડાઈ પડી હતી.
અકસ્માતની જાણ થતાં ફાયરબ્રિગેડની ટૂકડી તથા ગુજરાત ગેસની ટીમ ધસી આવી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાની કે ગેસ ગળતર થયું નથી. સ્થળ પર ટોળુ ઉમટી પડ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial