Advertisement
Author: નોબત સમાચાર

જામનગર લોહાણા કન્યા છાત્રાલયમાં તા. ૮મી જૂનથી પ્રવેશનો આરંભ

વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવાની સુવિધાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૯: જામનગરના સ્વ. હિરજી વલ્લભદાસ પોપટ કન્યા છાત્રાલય આગામી તા. ૮મી જુન-ર૦ર૬થી રાબેતા મુજબ શરૂ થશે. આ છાત્રાલયની જુના એડમીશનવાળી વિદ્યાર્થિનીઓએ તેમનો અભ્યાસક્રમ ચાલુ થાય ત્યારે છાત્રાલયમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે. જે વિદ્યાર્થિનીઓએ છાત્રાલયમાં નવા પ્રવેશ માટે ફોર્મ ભર્યા છે તેમણે તા. ૧૧-૬-ર૦ર૬ ના તેના વાલી અને લોકલ વાલીને સાથે લઈને સવારે ૧૧.૦૦ વાગ્યે ઈન્ટરવ્યૂ માટે હાજર રહેવું પડશે. આ છાત્રાલયમાં અભ્યાસ અર્થે આવતી વિદ્યાર્થિનીઓને રહેવાની સુવિધા વિનામૂલ્યે આપવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh