Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પવિત્ર પુરૂષોત્તમ માસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોઃ
જામનગર તા. ૨૯: જામનગરમાં પુરૂષોત્તમ માસની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિરોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ચૌહાણ ફળી રજપૂત ખવાસ જ્ઞાતિ સંચાલિત અને રણજીત રોડ સ્થિત પુરૂષોત્તમજી મંદિરે સૂચિત રમણીકભાઈ બારડ પરિવાર દ્વારા અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવિકોએ મોડિ રાત્રિ સુધી દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial