Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુર્જર ક્ષત્રિય કડિયા સમસ્ત
જામનગર તા. ૨૯: ગુ.ક્ષ. કડિયા સમસ્ત મોગા સોલંકી પરિવારના જામનગરના ખારા બેરાજામાં બિરાજતા સુરાપુરા શ્રી કરશન ડાડા તથા શ્રી વાચ્છરાજ દાદાનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાજેતરમાં યોજાયો હતો. જામનગરના શાસ્ત્રી નરેશભાઈના આચાર્યપદે વાસ્તુયજ્ઞ અને પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ પાવન પ્રસંગે સમસ્ત મોગા સોલંકી પરિવારના ૨૦૦૦ સભ્યોએ ઉપસ્થિત રહી પ્રસાદ ગ્રહણ કર્યો હતો તેમજ જુનાગઢના મોગા સોલંકી પરિવારે પણ આ તકે હાજરી આપી હતી તેમ કિશોરભાઈ સોલંકીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial