Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અગ્રણી- મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજનઃ
જામખંભાળિયા તા. ૨૯: ખંભાળિયામાં રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા રાજ્ય પુરોહિતના તેજસ્વી વ્યકિતઓએ જેમણે જ્ઞાતિનું ગૌરવ વધાર્યુ હતું, તેમનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ સમારંભમાં જામનગર મ.ન.પા.ના કોર્પોરેટર તરીકે તાજેતરની ચૂંટણીમાં ચૂંટાયેલા તૃપ્તીબેન ખેતિયા, ખંભાળિયા પાલિકાના સૌથી યુવા સદસ્ય રૂષીરાજ કિરીટભાઈ ખેતિયા, રેખાબેન ખેતિયા તથા ડો. હિતાંશી
મુકેશભાઈ જોશીનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જામનગર રાજ્ય પુરોહિત પ્રમુખ સુનીલભાઈ ખેતિયા, હેમેન્દ્રભાઈ મોતા, અગ્રણી પ્રફુલભાઈ વાસુ, દિલીપભાઈ ભટ્ટ, હર્ષદભાઈ ખેતિયા, જયેશભાઈ ગોપીયાણી ખંભાળિયા જ્ઞાતિ પ્રમુખ અનિલભાઈ ખેતિયા, અજયભાઈ મોતા, હસમુખભાઈ ભટ્ટ, કિરીટભાઈ ખેતિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial