Advertisement
Author: નોબત સમાચાર

કુંવરબાઈ જૈન ધર્મશાળા કરૂણા આયંબિલ સંપન્ન

                                                                                                                                                                                                      

પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી વજ્રસેનવિજયજી ગણિવર્યના દિવ્યકૃપા તથા પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય મનમોહન સુરીઆરજી મહારાજ અને પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમપ્રભુસુરીશ્વરજી મહારાજની પ્રેરણા-આશીર્વાદ સાથે કુંવરબાઈ જૈન ધર્મશાળામાં કરૂણા આયંબિલ-૮ નું આયોજન કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં લોકો આયંબિલમાં જોડાયા હતાં. ધર્મના નામે થનારી હિંસાનો ભોગ બનનાર પશુઓની શાતા-સમાધિ મળે અને હિંસા કરનારાઓને સદ્બુદ્ધિ મળે તે હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh