Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈજાગ્રસ્ત ગાયને સારવારમાં લઈ જવાઈ
જામનગરના લાલપુર બાયપાસથી કાલાવડ બાયપાસ તરફના માર્ગે કર્મચારી નગર નજીક રસ્તે પસાર થતી ગાય સાથે એક મોટરકાર ટકરાઈ હતી. અકસ્માતના આ બનાવમાં ગાયને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતાં જ રાહદારીઓ અને ગૌસેવકો દોડી આવ્યા હતાં, અને એક વાહનમાં ઈજાગ્રસ્ત ગાયને સારવાર માટે લઈ જવામાં આવી હતી, જ્યારે મોટરકારમાં પણ થોડું નુક્સાન થયું હતું, જો કે આ બાબતે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial