Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી રવિવારે મહાપ્રસાદનું આયોજનઃ
જામનગર તા.૧ ઃ ધુડશિયા ગામના શ્રી સુરાપુરા દાદાના મંદિરે શ્રી દાવડા પરિવારનો વાર્ષિક મેળાવડો તેમજ દાદાના હવનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં આગામી તા.૫-૨-૨૦૨૩ના રવિવારે સવારે ૮ વાગ્યે યજ્ઞનો પ્રારંભ થશે અને ત્યારપછી ૧૧ઃ૩૦ વાગ્યે ધ્વજાજીનું પૂજન તથા બપોરે ૧ઃ૩૦ વાગ્યે બીડું હોમવામાં આવશે. તેમજ બપોરે ર વાગ્યે મહાપ્રસાદી રાખવામાં આવી છે. આ કાર્યક્રમમાં હાજર રહેવા માંગતા કુટુંબીઓએ વ્યવસ્થાની સુગમતાના કારણોસર આગોતરી જાણ કરવા તેમજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અને વધુ માહિતી માટે મનસુખભાઈ દાવડા (મો.૯૮૨૫૨ ૨૫૯૭૦), પરેશભાઈ દાવડા (મો.૯૮૨૫૦ ૦૮૭૪૭) અથવા હસમુખભાઈ દાવડા (મો.૯૬૫૨૦ ૦૫૨૫૨)નો સંપર્ક કરવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag