Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ ધનરાજ નથવાણી દ્વારા
ખંભાળીયા તા. ૧ઃ તાજેતરમાં ભારતની અંડર-૧૯ની મહિલા ટીમ વિશ્વકપમાં વિજેતા થતાં આ અદ્ભુત સિદ્ધિ બદલ ટીમનું સન્માન કરવાનો કાર્યક્રમ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ ધનરાજ નથવાણી દ્વારા અમદાવાદમાં આજે સાંજે યોજવામાં આવ્યો છે.
આજે સાંજે ૬ઃ૩૦ કલાકે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ન્યુઝીલેન્ડની ટી-૨૦ મેચની શરૃઆત પહેલા આ ટીમનું ભવ્ય સન્માન થશે. જેમાં બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ તથા ભારતના મહાન ક્રિકેટર સચિન તેન્ડુલકર પણ વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહીત કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag