Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન પર્યાવરણ, કલાઈટમેટ ચેન્જ વિભાગના મંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લાકક્ષાના ૭૪મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધ્રોલના ભૂચરમોરીમાં કરવામાં આવી હતી. આ તકે મંત્રીએ શહીદ વનમાં સ્થિત નમો વડ વનની ખાસ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા અને ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag