Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી રવિવાર, તા. ર૦-ઓગસ્ટના
જામનગર તા. ૧૮ઃ શ્રી જામનગર વિસા શ્રીમાળી સોની સમાજની પરંપરા અનુસાર (અધિક માસ) પુરૃષોત્તમ માસ પૂર્ણ થયે, પારણાની નાત મુખ્ય મનોરથી દાતા ગો.વા. મહેશચંદ્ર ભગવાનજીભાઈ વારિયા તથા જ્ઞાતિ-સમાજના અન્ય દાતાશ્રીઓના સહયોગથી જ્ઞાતિ સમૂહ ભોજન-મનોરથનું આયોજન તા. ર૦-૮-ર૦ર૩, રવિવાર, શ્રાવણ સુદ-૪ ના બપોરે ૧ર.૩૦ થી ર.૩૦ વાગ્યા દરમિયાન શ્રી આણદાબાવા આશ્રમના પટાંગણ, લીમડાલાઈન, જામનગરમાં કરવામાં આવ્યું છે.
વિસા શ્રીમાળી સોની સમાજના આ સહીયારા પ્રસંગ નિમિત્તે આ કાર્યમાં તન-મન-ધનથી સહભાગી થઈ જ્ઞાતિ-ગંગાના દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા શ્રી જામનગર વિસા શ્રીમાળી સોની સમાજ વતી મંત્રી હેતલબેન એમ. વજાણીએ સર્વે જ્ઞાતિજનોને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial