Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૯ જુલાઈ, રવિવાર અને અષાઢ સુદ છઠ્ઠનું પંચાંગ

સુર્યોદય : ૬-૧૫ - સુર્યાસ્ત : ૭-૩૨

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ

રાત્રિના ચોઘડીયા

(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ

વિક્રમ સંવતઃ ર૦૮૨, અષાઢ સુદ-૦૬:

તા. ૧૯-૦૭-ર૦૨૬, રવિવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૯,

મુસ્લિમ રોજઃ ૦૪, નક્ષત્રઃ ઉત્તર ફાલ્ગુની,

યોગઃ પરિઘ, કરણઃ કૌલવ

 

તા. ૧૯ જુલાઈ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આપને સ્વાસ્થ્ય સંબંધી કોઈને કોઈ તકલીફ અનુભવાય. ખાન-પાન,  આહાર-વિહારમાં સાવધાની રાખવી પડે. નોકરી-ધંધામાં કેટલાક મહત્ત્વના કામનો  સરળતાથી ઉકેલ આવે તો કેટલાક કાર્યમાં વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડે. કોઈના  દોરવાયા દોરવાઈ જવું નહીં. વિદ્યાર્થીવર્ગે અભ્યાસમાં મહેનત વધારવી પડે.

બાળકની રાશિઃ કન્યા



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh