Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૨૩ - સુર્યાસ્ત : ૭-૨૨
દિવસના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ
રાત્રિના ચોઘડીયા
(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ
વિક્રમ સંવતઃ ર૦૮૨, અષાઢ વદ-૧૧:
તા. ૦૯-૦૮-ર૦૨૬, રવિવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૩૦,
મુસ્લિમ રોજઃ ૨૫, નક્ષત્રઃ મૃગશીર્ષ,
યોગઃ હર્ષણ, કરણઃ કૌલવ
તા. ૦૯ ઓગષ્ટ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસો પસાર કરવા પડે. વિદ્યાર્થીવર્ગે વર્ષના પ્રારંભથી જ અભ્યાસની તૈયારી શરૂ કરી દેવી. કુટુુંબ-પરિવારની ચિંતા રહે. માતા-પિતા-વડીલવર્ગના આરોગ્ય બાબતે દોડધામ રહે. વ્યવસાય બાબતે ઉતાવળમાં આવી જઈને કોઈ કાર્ય કરવા નહીં આધ્યાત્મિકતામાં રૂચિ વધતી જાય.
બાળકની રાશિઃ મિથુન