Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરના ભાટવડીયામાં વૃદ્ધને હૃદયરોગનો હુમલો ભરખી ગયો

મૃતકના ભાઈએ પોલીસને જાણ કરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: કલ્યાણપુર તાલુકાના ભાટવડીયા ગામના એક વૃૃદ્ધને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે.

કલ્યાણપુર તાલુકાના ભાટવડીયા ગામમાં રહેતા કારાભાઈ ખીમાભાઈ સાદીયા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ ગુરૂવારે બપોરે પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા ઢળી પડ્યા હતા.

આ વૃદ્ધને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું ચનાભાઈ ખીમાભાઈ સાદીયાએ પોલીસમાં જાહેર કર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh