Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૯ જુલાઈ, રવિવાર અને અષાઢ સુદ છઠ્ઠનું રાશિફળ

વૃશ્ચિક સહિત અન્ય બે રાશિના જાતકોને કાર્યક્ષેત્રે કદર-પ્રશંસા થાય. સિઝનલ ધંધામાં  આકસ્મિક ઘરાકી રહે.

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપ હરો-ફરો-કામ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામમાં  આપને પ્રતિકૂળતા રહે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૭

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની  મીઠાશથી લાભ થાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૩-૬

 

Gemini (મિથુન: ક-છ-ધ)

સિઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગ સાથે નાણાકીય લેવડ-દેવડમાં  ધ્યાન રાખવું પડે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૫

 

Cancer (કર્ક: ડ-હ)

જાહેરક્ષેત્ર, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. આપના કામમાં અન્યનો  સાથ-સહકાર મળી રહે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૧

 

Leo (સિંહ: મ-ટ)

દિવસના પ્રારંભથી જ આપને બેચેનીનો અનુભવાય. તબિયતની અસ્વસ્થતાના લીધે કામ  કરવાની ઈચ્છા ન થાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૩-૮

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

દેશ-પરદેશના, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. યાત્રા-પ્રવાસનું  આયોજન શક્ય બને.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૫-૨

 

Libra (તુલા: ર-ત)

આપના કામની કદર સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી, મિત્રવર્ગના કામકાજ અંગે  દોડધામ-શ્રમ જણાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૭-૪

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. સિઝનલ ધંધામાં આકસ્મિક  ઘરાકી આવી જાય.

શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૬-૮

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

કોર્ટ-કચેરીના કામમાં આપને રૂકાવટ જણાય. આપે નાણાકીય લેવડ-દેવડની બાબતમાં  સાવધાની રાખવી પડે.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૪-૧

 

Capricorn (મકર: ખ-જ)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો  લઈ શકાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૫

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કામની સાથે પારિવારિક કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે. કામનો ઉકેલ આવતા  રાહત જણાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૯

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કામમાં ઉપરી, સહકાર્ય, નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના  કામમાં પ્રગતિ જણાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૪-૭



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh