Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયાની અગત્સ્ય ઈન્ટરનેશનલ સ્કૂલના
ભારતના આંધ્રપ્રદેશના શ્રી હરીકોટાની ભારતીય સંસ્થા ઈશરો દ્વારા ચંદ્રયાન-૩ નું સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારે ખંભાળીયાની રામનગરની શિક્ષણ સંસ્થા અગત્સ્ય ઈન્ટરનેશનલ સ્કૂલના બાળકોએ ચંદ્રયાનની આકૃતિ છાત્રોએ જાતે જમીન પર ઊભા રહીને બનાવીને વૈજ્ઞાનિકોને શુભેચ્છા આપી હતી. આ દરમિયાન કરમુર દ્વારા બાળકોને ચંદ્રયાન વિશે જાણકારી પણ આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial